Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

મોરબીમાં ચકલીના માળાનું વિતરણ

 મોરબી : સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે મોરબીના લક્કી ગ્રુપના યુવાનો મોહિત ઘોડાસરા, જયપાલ જાદવ, ગજેન્‍દ્ર રાઠોડ, પાર્થ વડસોલા અને વિમલ કમાંડીયા સહિતના યુવાનો દ્વારા અગાઉ તૈયાર કરેલ ચક્‍લીઘરનું આજે વિતરણ કરવામાં આવ્‍યું હતું લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવા લકી ગ્રુપના યુવાનો સતત કાર્યરત છે આજે ચકલીઘર વિતરણ કર્યું હતું. તે તસ્‍વીર.

(10:52 am IST)