Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

લોધીકાના ખીરસરામાં લાખાભાઇ સાગઠીયા અને ધીરૂભાઇ સરવૈયાના ૧૦પ વર્ષના પિતાએ કોરોના વેકસીન લીધી

  ખીરસરા : ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયાએ કોરોના વેકસીન લીધી હતી. ખીરસરા ગામના લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયાના પિતાશ્રી ૧૦પ વર્ષના હરીબાપા સરવૈયાએ પણ વેકસીન લીધી હતી. બન્નેએ લોકોને વેકસીન લેવા અપીલ કરી હતી. (તસવીર : અહેવાલ : ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(11:47 am IST)