Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

જામનગર મહાનગર પાલિકાનુ વર્ષ ૨૦૨૧-૨૨નુ ૬૧૦.૪૯ કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર:::: જામનગર મહાનગર પાલિકાનો વર્ષ ૨૦૨૧-૨૨નુ ૬૧૦.૪૯ કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયું હતું.

       જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વર્ષ-2020-21નું વાર્ષિક બજેટ કમીશન સતિષ પટેલે સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારીયાને સુપ્રત કર્યું હતું. કુલ રૂપિયા 610.49 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. (તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(12:12 pm IST)