Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

જુનાગઢ ડામર રોડના કામોનું નિરીક્ષણ

જુનાગઢ : મહાનગરપાલિકાના વોર્ડ નં.પ અને  ૭ના મુખ્ય માર્ગોના ચાલી રહેલ ડામર રોડના કામોનું મોડી રાત્રે ડેપ્યુટી મેયર હિમાન્સુભાઇ પંડયા અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા અને શાસકપક્ષના નેતા નટુભાઇ પટોળીયાએ નિરીક્ષણ કર્યુ હતુ. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:01 pm IST)