Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

સાવરકુંડલાનાં શેલણાની મુલાકાતે ડીડીઓ

સાવરકુંડલા : તાલુકાના શેલણા ગામની મુલાકાતે અમરેલી જીલ્લા ડીડીઓ શ્રી પરમારે મુલાકાત લીધી હતી. સરપંચ કાળુભાઇ લુણસર તથા ઉપસરપંચ તથા સભ્‍ય રમેશભાઇ બરવાળીયા તથા ભનુભાઇ ઉકાણી તથા તલાટી મંત્રી વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

(1:15 pm IST)