Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

જામનગરના ગુલાબનગર લાલવાડી વિસ્‍તારમાં કોરોના રસીકરણ

જામનગર : જામનગરમાં ગુલાબનગર અને લાલવાડી વિસ્‍તારમાં કોરોના વેકસીન માટે લોકો ઉમટી રહયા છે. મહાનગરપાલિકાના ડેપ્‍યુટી મેયર તપન પરમાર અને વોર્ડ નંબર ૧૧ના કોર્પોરેટર હર્ષાબેન હિનલભાઇ વિસરોલીયા અને અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. (અહેવાલ : મુકુંદ બદીયાણી - તસ્‍વીર :  કિંજલ કારસરીયા - જામનગર)

(1:19 pm IST)