Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

જામનગર જીઆઈડીસી દરેડમાં કેશુ ખરાનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૨૨ :. જામનગરના જી.આઈ.ડી.સી. ફેસ-૩ દરેડમાં કેશુભાઈ ગોવિંદભાઈ ખરા નામના ૨૧ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાને પગલે ૧૦૮ના સ્‍ટાફે ઘટના સ્‍થળે દોડી જઈ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે યુવાનના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:22 pm IST)