Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

પટેલ કન્યા છાત્રાલયની મુલાકાતે સી. આર. પાટીલ

રાજકોટઃ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે આજે જેતલસર જતા પૂર્વે રાજકોટમાં ટુંકા રોકાણ વખતે ગોંડલ રોડ પર લેઉવા પટેલ કન્યા છાત્રાલયની (જામકંડોરણા ટ્રસ્ટ સંચાલીત) મુલાકાત લીધેલ. આ મુલાકાત પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ જયેશ રાદડિયા, ભાજપના અગ્રણીઓ ભરત બોઘરા, અરવિંદ તાળા, પરેશ ગજેરા, ભૂપત બોદર, મનસુખ રામાણી, કમલેશ મિરાણી વગેરે હાજર રહ્યા હતા.

(2:52 pm IST)