Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ખંભાળીયાઃ દેવભૂમિ દ્વારકા

 જીલ્લામાં MD ડ્રગ્સ પ્રકરણમા વધુ એક આરોપી ઝડપાયો છે.SOG PSI એ ડી પરમાણ તપાસ અધિકારી PSI ગગનીયા ની ટીમને વધુ એક સફળતા મળી છે. ગણતરીની કલાકોમાં જામનગરના ડ્રગ્સ મંગાવનાર સિરાજ નામના વધુ એક આરોપીને ઝડપી પાડયો છે.(કૌશલ સવજાણી દ્વારાઃ ખંભાળીયા)

(4:27 pm IST)