Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

રાજકોટ શહેર મા જામ કંડોરણા લેઉવા પટેલ ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલય ની શુભેચ્છા મુલાકાત લેતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: જામકંડોરણા કન્યા છાત્રાલય સંચાલિત રાજકોટના ગોંડલ રોડ ખાતે આવેલ લેઉવા પટેલ કન્યા છાત્રાલય ટ્રસ્ટ સંચાલિત લેઉવા પટેલ કન્યા છાત્રાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ખાસ મુલાકાતે આવતા રાજ્યના મંત્રી અને તમે આ છાત્રાલય ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ રાદડીયા એ સ્વાગત કર્યું હતું

આ સમયે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત ના ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા લેઉવા પટેલ ટ્રસ્ટ ના પરેશભાઈ ગજેરા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર લલિતભાઈ રાદડિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ એ કન્યા છાત્રાલયની મુલાકાત સમયે દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને ટ્રસ્ટના સંચાલક પ્રમુખ જયેશભાઇ રાદડીયા ને પણ શુભેચ્છા પાઠવી હતી

(5:34 pm IST)