Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

જેતપુરના જેતલસરમા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને રેશમા પટેલ સહિતનાએ મૃતક સૃષ્ટિ રૈયાણી ના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી :ન્યાય માટે રાજ્ય સરકાર સમક્ષ માગણી

જેતપુર તાલુકાના જેતલસરમા એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીની હત્યા કરતા તેના ઘેરા પડઘા પડયા છે અને આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ થઈ રહી છે ત્યારે આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને રેશમા પટેલ સહિતનાએ મૃતક સૃષ્ટિ રૈયાણી ના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી અને ન્યાય માટે રાજ્ય સરકાર સમક્ષ માગણી કરી હતી.

(5:50 pm IST)