Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ભાવનગરના એડી.કલેક્ટર પદે બી.જે.પટેલ, અમરેલી ડી.આર. ડી.તરીકે વી. આર.સક્સેના નિમાયા

રાજકોટ..સામાન્ય વહીવટ વિભાગના GAS કેડરના સિનિયર અધિકારી બી.જે.પટેલને ભાવનગર એડી.કલેક્ટર પદે નિમણૂક કરવામાં આવી છે, હાલમાં આજગ્યાનો  ચાર્જ  ડી.કે.પટેલ હસ્તક હતો,જેમાંથી તેવો ને મુકત કરવામાં આવ્યા છે. 

ગોધરા પંચ મહાલના GAS વી. આર. સક્સેનાને ડાયરેક્ટર ડીસ્ટીકટ ડેવલપમેન્ટ એજન્સી અમરેલી ખાતે નિમણૂક કરવામાં આવી છે, હાલમાં આ જગ્યાનો ચાર્જ એસ.જે. પંડ્યા હસ્તક હતો

(7:33 pm IST)