Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ધ્રોલ નજીક ધોરીમાર્ગ પર સ્વીફટ કાર અને એકટીવાનુ અકસ્માત વૂદ્ધ મહિલાનુ મૂત્યુ

ધ્રોલ નજીક ફોરવીલ અને બાઈકનું થયુ અકસ્માત જેમા વૂદ્ધ મહિલાનુ  મૂત્યુ થયુ છે મૂત્યુ પામનાર સુરેન્દ્રનગરથી લોકક્રિયામાથી આવતા હતા દરમિયાન ધ્રોલ નજીક હિરાના કારખાના પાસે થયુ અકસ્માત ફોરવીલ સ્વીફટ કાર અને એકટીવા નુ અકસ્માત થયુ જેમા કારમા બેઠેલા ગીતાબા પ્રવિણસીંહ મકવાણા( ઉ.મ. ૬૩)( રે . જામનગર )નુ મૂત્યુ થયુ અને એકટીવા ચાલકને ગંભીર ઇજા તેઓને તાત્કાલિક વધુ સારવાર માટે ૧૦૮ ની મદદ થી જામનગર ખસેડ્યા ધ્રોલ પોલીસ ધટના સ્થળ પર પહોચી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

 

(8:29 pm IST)