Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

સુરેન્‍દ્રનગરમાં ઠંડાપાણીની સેવા

 વઢવાણ : સુરેન્‍દ્રનગર શહેરમાં હાલમાં ઉનાળાની સીઝનમાં બહારથી હટાણું કરવા માટે આવતા લોકોને ઠંડા પાણી આ ઉનાળાની સીઝનમાં મળી રહે તે માટે છેલ્લા કેટલાક વર્ષોથી અજરામર સેવા ગ્રુપ દ્વારા જવાહર ચોક, વિસ્‍તારમાં ઠંડા પાણીની સગવડ ઉભી કરવામાં આવી છે ત્‍યારે લોકો આવી પાણીની પરબ જોઇ અને ઉનાળાનો બળતા બપોરમાં ઠંડા પાણીથી અને રાહતનો અહેસાસ કરી રહ્યા છે. ઠંડા પાણીના પરબની તસ્‍વીર.

(11:12 am IST)