Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

ધોરાજી બાપા સિતારામ યુવક મંડળ દ્વારા ફૂડ પેકેટ વિતરણ

ધોરાજી : શહેર ભાજપ અને બાપા સિતારામ યુવક મંડળના આર્થિક સહયોગથી વાવાઝોડાગ્રસ્તોને બુંદી અને ગાંઠીયાનું વિતરણ કરાઇ રહ્યુ છે. વી.ડી.પટેલ, હરસુખભાઇ ટોપીયા, વિપુલભાઇ કેસીયા, વિનુભાઇ માથુકીયા, હરકિશનભાઇ માવાણી, કે.પી.માવાણી, નીતીનભાઇ ભગાણી, ભોલાભાઇ માવાણી, સંદિપભાઇ વઘાસીયા, મીહીરભાઇ વઘાસીયા, વિજયભાઇ બાબરીયા, વિજયભાઇ અંટાળા, મનીભાઇ વઘાસીયા, કિશોરભાઇ વઘાસીયા, વિજયભાઇ વઘાસીયા, મનોજભાઇ સાકરીયા, મનીષભાઇ કંડોલીએ જહેમત લોહાણા સમાજના અગ્રણી બટુકભાઇ કોટકની સેવાઓને નીતીનભાઇ જાગાણીએ બિરદાવી હતી.(તસ્વીર-અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

(11:48 am IST)