Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

ધોરાજીમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રાશનકિટનું વિતરણ

ધોરાજી : નાની વાવડી વિસ્તારમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા દરેક ગામમાં જરૂરિયાતવાળા કુટુંબને રાશનકિટનું વિતરણ કરાયુ હતુ. જેમાં રાજુભાઇ પીઠીયા, રમેશભાઇ બુમતારીયા, રાજશીભાઇ તેમજ ગામના આગેવાનોએ સહકાર આપ્યો હતો.(તસ્વીર-અહેવાલ : ધર્મેન્દ્રભાઇ બાબરીયા, ધોરાજી)

(11:49 am IST)