Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

મોરબી જીલ્લામાં સાંસદ મોહનભાઇ કુંડારિયાના હસ્તે એમ્બ્યુલન્સ લોકાર્પણ.

રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા દ્વારા લોકોની આરોગ્ય લક્ષી સુવિધામાં વધારો કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેમાથી મોરબી જીલ્લામાં ત્રણ એમ્બ્યુલન્સ આપવામાં આવી છે અને તે પૈકીની એક એમ્બ્યુલન્સનું રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાની હાજરીમાં મોરબી જિલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા અને ભાજપ અગ્રણી જીજ્ઞેશ કૈલા સહિતના આગેવાનો અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓએ હાજર રહ્યા હતા

(1:08 pm IST)