Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

વાંકાનેર દ્વારા કે.કે.શાહ સ્‍કૂલમાં શિવકૃપા દ્વારા યોગ શિબિર

વાંકાનેર : કે.કે.શાહ ખાતે યોગ દિવસ નિમિતે વાંકાનેર સમર્પણ પરિવાર દ્વારા ધ્‍યાન યોગ શિબિર દ્વારા પ્રોજેકટર દ્વારા સવારે ૯ થી ૧૦:૩૦ દરમ્‍યાન યોજાયેલ હતો. જેમાં એલ.કે.સંઘવી તથા કે.કે.શાહ તથા કે.કે.શાહના ૨૫૦ શાહના ૨૫૦ બાળકોએ લાભ લીધેલ હતો. તેમ પરીક્ષિત પંડયાએ જણાવ્‍યુ છે.

(10:48 am IST)