Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

જુનાગઢ શહેર -જિલ્લામાં કોરોનાના વધુ 12 કેસ નોંધાયા

સિવિલ હોસ્પિટલ સ્ટાફ ક્વાર્ટર, આકાશગંગા સોસાયટી, રણછોડનગર, નીચલા દાતાર, ઈવનગામ, દમરાલા, કોયલી, વંથલી, વડાલા, ખીરસરામાં કોરોના કેસ

જૂનાગઢ : જૂનાગઢમાં કોરોનાના વધુ 12 કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાં .સિવિલ હોસ્પિટલ સ્ટાફ કવાર્ટર ૨૩ વર્ષીય મહિલા,આકાશગંગા સોસાયટી મધુરમ ૨૧ વર્ષીય પુરૂષ,.રણછોડ નગર બ્લોક નં ૧૩૩ ૪૫ વર્ષીય મહિલા,.નિચલા દાતાર નવા પુલ પાસે ૩૮ વર્ષીય પુરૂષ ,.ઇવનગર ગામ ૩૭ વર્ષીય પુરૂષ,.દમરાળા ભેંસાણ ૫૫ વર્ષીય મહિલા,.દમરાળા ભેંસાણ ૩૬ વર્ષીય પુરૂષ,.કોયલી વંથલી ૩૯ વર્ષીય પુરૂષ ,.ઘાંચી સમાજ પાસે વંથલી ૭૦ વર્ષીય પુરૂષ,.શાંતિનિકેતન મહાદેવ મંદિર પાસે વાડલા ૭૬ વર્ષીય પુરૂષ,.ખીરસરા કેશોદ ૬૫ વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ નોંધાયો છે

જીલ્લા અને શહેરમાં કુલ ૧૨ કેસ કોરોના પોઝિટિવ નોંધાતા તંત્ર હાથ ધરી કામગીરી છે

(9:05 am IST)