Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

ગોંડલમાં ત્રણ કોરોના પોઝીટીવ કેસ

ગોંડલ તા. રર :.. ગોંડલમાં કુલ ત્રણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજનગર (સિંધી સોસાયટી, જેતપુર રોડ) ખાતે પ૬ વર્ષીય પુરૂષનો તાલુકાના શિવરાજગઢ ગામે ૩પ વર્ષીય પુરૂષનો અને ગુંદાળા ચોકડી રામનગરના પુરૂષ ૬પ વર્ષને કોરોના પોઝીટીવ આવ્યો છે. આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.

(11:41 am IST)