Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

વિસાવદર - ભેસાણ તેમજ જુનાગઢ ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાનો આજે જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૨ વિસાવદર - ભેસાણ તેમજ જુનાગઢ ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાનો આજે જન્મદિવસ છે. 

   ખેડૂતોને દીવસે વિજળી આપવાની ઝુંબેશ માટેના રચાયિતા અને દિવસે ખેડૂતોને વિજળી આપાવનાર ખેડૂતપુત્ર ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા કે જેઓ એક ગુજરાત વિધાનસભા માં શસક્ત વિપક્ષની ભૂમિકામાં પોતાનો મહત્વ નો રોલ અદા કરી રહ્યા છે ત્યારે તેના જન્મદિવસે સ્થાનીક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળેલ છે. ગુજરાતના ખેડૂતોને ન્યાય માટે વિધાનસભા હોઈ કે રસ્તા પર આંદોલન હોઈ હરહંમેશ લડતા લડાયક મિજાજ ધરાવતા લોકોના લોકપ્રીય નેતા અને જેમની છાપ ૧૦૮ ની છે તેઓ હરહંમેશ તેઓ તેમના વિસ્તારના અઢારેય વરણ ના લોકો ને સાથે રાખીને તેમના દુઃખ પોતાનાં સંમજી પ્રજા વચ્ચે રહેતા લોકનાયક અને લોકપ્રીય એવા લોકકાર્ય કરતાં અને લોકોનાં દિલોમાં વસે એવા ગુજરાત માં જાણીતા તેમજ લોકપ્રિય ખેડુતોના નેતા ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા નો જન્મદિવસ છે તો આજે લોકો તરફથી તેમને ૯૮૭૯૬૧૫૨૩૧ નંબર ઉપર ખુબ શુભેચ્છાઓ મળી રહી છે ત્યારે આજે  અઢારેય વરણ ના લોકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(2:15 pm IST)