Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

જામનગર જિલ્લાના જામજોધપુર સીદસર મંદિર પાસેથી પસાર થતાં ડાયવર્ઝન માં ટ્રાફિક જામ : વાહનચાલકોને ભારે હાલાકી

જામજોધપુર તા.૨૨ જામનગર જિલ્લાના જામજોધપુર સીદસર મંદિર પાસેથી પસાર થતાં ડાયવર્ઝન માં ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિક જામ થતાં વાહનચાલકો ને ભારે હાલાકી પડી હતી.ટ્રક અને બસો સહીત મોટી સંખ્યામાં  વાહનોનો ખડકલો જોવા મળ્યો હતો.છેલ્લી અડધી કલાક થી ટ્રાફિક જામ થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.( તસવીર - અહેવાલ   દર્શન મકવાણા જામજોધપુર )

 

(4:04 pm IST)