Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જેતપુરમાં કુંવરજીભાઇ કોળી સમાજના પ્રમુખની મુલાકાતે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.ર૩ : રાજયના અન્‍ન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જેતપુરસમસ્‍ત કોળી સમાજ પ્રમુખ વિજયભાઇ ચૌહાણની કામગીરી અંગે માહિતગાર  થવા મુલાકાત લીધેલ.

જેમાં તેમણે સમાજની વસ્‍તી ગણતરી કરી તેમજ આગામી સમયમાં સમસ્‍ત કોળીસમાજનું અખીલ ભારતીય કોળી સમાજના બેનર હેઠળ મહાસંમેલનની તૈયારી અંગે ચર્ચા કરીહતી. આ પ્રસંગે નરેશભાઇ જાદવ - દિનેશભાઇ ધરજીયા રાજમેર સહિતના હાજર રહયા હતા.

(1:35 pm IST)