Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ભાવનગર વોર્ડ નં. ૩ માં ભાજપનો ૩માં અને ૧માં કોંગ્રેસનો વિજય

(મેઘના વિપુરલ હિરાણી દ્વારા) ભાવનગર, તા., ર૩: ભાવનગર વોર્ડ નં. ૧ માં ભાજપના ૩ અને કોંગ્રેસના એક ઉમેદવારનો વિજય થયો છે.

જેમાં ભાજપના કિર્તીબાળા એચ.દાણીધારીયા, હીરાબેન વી.કુકડીયા  અને ઉપેન્દ્રસિંહ એચ.ચુડાસમા તથા કોંગ્રેસના કાંતીભાઇ બી.ગોહીલ વિજેતા થયા છે.

(1:15 pm IST)
  • ગૂગલની પ્રસિદ્ધ એપ્પ ગુગલ પ્લે મ્યુઝિક થશે બંધ : છેલ્લા આઠ વર્ષથી ચાલતી આ એપને સંપૂર્ણપણે બંધ કરવા નિર્ણય :એવું મનાય છે કે ગુગલ પ્લે મ્યુઝિકને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરાશે :ગૂગલે ડિસેમ્બર 2020માં પ્લે મ્યુઝિકનું સંચાલન બંધ કર્યું હતું જેને હવે યૂટ્યૂબ મયુઈકમાં બદલાવી રહ્યાં છે access_time 11:25 pm IST

  • વાહ !!! ક્લાઈમેટ ચેન્જની ચર્ચા દરમિયાન યુએનએસસીની બેઠકમાં ભારતે પ્રથમ વખત સંસ્કૃતનો ઉપયોગ કર્યો : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે શુકલા યજુર્વેદના ટૂંકી સ્તુતિ સાથે ભારતના સંબોધનની શરૂઆત કરી હતી. access_time 11:19 pm IST

  • મતદારોએ આખે આખી પેનલો વીજયી બનાવીઃ નવી પેટર્ને આશ્ચર્ય સર્જયુઃ એક પણ વોર્ડમાં ક્રોસ વોટીંગ નહી! access_time 3:58 pm IST