Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2024

રાત્રે પોરબંદર ચોપાટી નજીક ઝૂંપડપટ્ટીમાં મારામારી : વજ્ર વાઘેલિયાનું મોત: દેવા વાઘેલાને ગંભીર ઇજા

પોરબંદર :રાત્રે પોરબંદરના ચોપાટી નજીક ઝૂંપડપટ્ટીમાં મારામારી થતા તીક્ષણ હથિયાર લાગી જતા વજ્ર મનજી વાઘેલિયાને ગંભીર ઇજા બાદ મૃત્યુ નીપજ્યું છે જયારે અન્ય એક દેવા વેલજી વાઘેલાને ગંભીર ઇજા પહોંચી છે,

(1:07 am IST)