Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2024

એક વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં વધુ એક વિવાદ..!: જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલનું વિવાદાસ્પદ નિવેદન

એક સમયે રાણીના કુખે દિકરો જન્મે તે રાજા થતો હતો, રાણી ભલે બોબડી હોય, લુલી હોય કે લંગડી હોય, આજે રાજા મતપેટીમાંથી નીકળે છે

ક્ષત્રિય સમાજના આગેવાન જયદેવ ચુડાસમાએ વડાપ્રધાનને પત્ર પાઠવી પગલાં લેવા કરી માંગણી

(1:27 am IST)