Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

ડો. ચીખલીયાની મુલાકાતે રૂપાલા

જુનાગઢ :. દર્દી નારાયણ ની સેવાથી લોકપ્રિય બનેલા અને સ્‍વ ભાવનાબેન ચીખલીયા ફાઉન્‍ડેશન માં અવરિત સેવાકીય કાર્યોની સુવાસ ફેલાવતા રહેતા ડો. ડી. પી. ચીખલીયા (વાઇસ ચેરમેન) નેશનલ કો. ઓપરેટિવ. હાઉસિંગ ફેડરેશન.   અને  (ચેરમેન) ગુજરાત સ્‍ટેટ હાઉસિંગ ફાઇનાન્‍સ કોર્પોરેશન.   રાજકોટ  લોકસભા  ના ઉમેદવાર  પરસોતમ  રૂપાલા (પૂર્વ  પશુપાલન, ડેરી અને મત્‍સ્‍યોદ્યોગ રાજ્‍ય મંત્રી  ) શુભેચ્‍છા મુલાકાત તેમના  નિવાસ સ્‍થાને  કરી  હતી   જેમાં   ડો. દેવરાજ પી. ચીખલીયા ડો  વલ્લભભાઈ  કથિરિયા  ડો  આકાશ ચોખલિયા એ ઠાકોર જી નું ઉપેનું  ઓઢાડી  બુકે  આપીને   અભિનંદીત કર્યા  હતા  અને આ  વેળાએ રૂપાલા એ જુના  સંસ્‍મરણો  યાદ  કરી  ને  સ્‍વર્ગસ્‍થ  ભાવના બેન ને  યાદ  કરી આભાર માન્‍યો   હતો  ફરી ફરી એક જ  હુંકાર  ત્રીજી વાર મોદી સરકાર   વિજય  લલકારઙ્ઘ  સૂત્ર સાથે પરસોતમ  રૂપાલા  જી તુમ આગે બઢો હમ તુમ્‍હારે સાથ હૈ..  ની ડો ડી પી ચીખલીયા  એ ખાત્રી  આપી  હતી.

(1:19 pm IST)