Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

પરેશ ધાનાણી જસદણ-વિંછીયાના પ્રવાસે

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ લોકસભા બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણી આજે જસદણ - વિંછીયા વિધાનસભા બેઠકના પ્રવાસે છે.

 

સવારે સાણથલી, આટકોટ, વિરનગર, ખારચીયા, જસદણનો પ્રવાસ પુર્ણ કર્યા બાદ બપોર પછી ગોખલાણા, શિવરાજપુર, કમળાપુર, ભાડલાના પ્રવાસે છે.

સ્વાભીમાન યુધ્ધ અંતર્ગત પરેશભાઇ ધાનાણી રાજકોટ જીલ્લાના ગામડાઓ ખૂંદી રહ્યા છે

 

 

 

 

(4:25 pm IST)