Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

હોસ્પિટલની રોજ બરોજની કામગીરીના સુપરવીઝન માટે કમિટીને રચના કરતા જિલ્લા કલેક્ટર

નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આર.જે. જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની કમીટીની રચના: નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને ચીફ ઓડીટર જૂનાગઢ કોર્પોરેશન સભ્ય તરીકે ફરજ બજાવશે

જૂનાગઢ : જૂનાગઢ હોસ્પિટલની રોજ બરોજ ની કામગીરીના સુપરવીઝન માટે કમિટીને જિલ્લા કલેકટરે રચના કરી છે નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આર.જે. જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની કમીટીની રચના નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને ચીફ ઓડીટર  જૂનાગઢ કોર્પોરેશન સભ્ય તરીકે ફરજ બજાવશે

(9:14 pm IST)