Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

જસદણમાં આજે પણ વધુ એક કોરોના પોઝીટીવ કેસ

આટકોટ ::::જસદણનાં ચીતલીયા કુવા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ નગરમાં રહેતા મુકેશભાઇ પરસોતમભાઇ વેકરીયા ઉ.વર્ષ 40 ને કોરોના પોઝીટીવ આવતા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુકેશભાઇનો આજે જસદણ ખાતે રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

(3:32 pm IST)