Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ગીર સોમનાથ જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના એકસાથે ૨૫ કેસ : કુલ કેસ ૩૩૯

વેરાવળ : ગીર સોમનાથ જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના એકસાથે ૨૫ આવતા દોડધામ મચી ગઇ છે.

        ગીર સોમનાથ જિલ્લાના ઉના, ગીર ગઢડા , સુત્રાપાડા, તાલાળા , સહિતના વિસ્તારોમાં જુદી જુદી જગ્યાએથી લેવાયેલા સેમ્પલ ના રિપોર્ટ આજે બપોરે આવ્યા હતા.

         જેમાં એક સાથે ૨૫ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તમામને સારવાર માટે વેરાવળની હોસ્પીટલમાં ખસેડાયેલ છે આ સાથે કુલ પોઝિટિવ કેસ ૩૩૯ થયા છે.

(5:06 pm IST)