Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

જામનગરમાં વધુ છ કેસ પોઝીટીવ : જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ છ પોઝિટિવ કેસ જાહેર : આજે શહેરમા 23 અને ગ્રામ્ય 10 મળી કુલ ૩૩ કેસો કોરોના પોઝિટિવ જાહેર થયા

જામનગર: જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ છ કેસ પોઝીટીવ નોંધાયા છે જામનગર  જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ છ પોઝિટિવ કેસ જાહેર થતા  આજે શહેરમા 23 અને ગ્રામ્ય 10 મળી કુલ ૩૩ કેસો કોરોના પોઝિટિવ જાહેર થયા છે 

(7:28 pm IST)