Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

ખરાબ હવામાનના કારણે

ઓખા - બેટ દ્વારકા વચ્‍ચે ફેરી બોટ સર્વિસ બંધ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૨૩ : ઓખા અને બેટ દ્વારકા વચ્‍ચે ચાલતી ‘ફેરી બોટ સર્વિસ' ખરાબ હવામાનને કારણે યાત્રિકોની સુરક્ષાને ધ્‍યાને લઇ બંધ કરાઇ છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ વરસાદની ચેતવણીના પગલે ભારે પવન ફુંકાતા આ નિર્ણય લેવાયો છે.

(1:23 pm IST)