Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

સાવરકુંડલામાં ધીમીધારે વરસાદ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ર૩ :  સાવરકુંડલા ખાતે દસ દિવસના વીરામ બાદ આજે સવારના દસ કલાકથી ધીમીધારે વરસાદ વરસવાનું ચાલુ થયો છે.

દસ દિવસથી વરસાદે વિરામ લીધો હોય વાતાવરણમાં ગરમી-બફારો અનુભવાતા હતા આજે ધીમીધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં હુંફ પ્રસરી ગઇ હતી.

(1:44 pm IST)