Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ભુપેન્દ્રભાઇ પટેલ, જીતુભાઇ વાઘાણીને શુભેચ્છા પાઠવતા ભાવનગરનાં મેયર સહિતના આગેવાનો

 ભાવનગર :  ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા તથા શહેર ભાજપના પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી અરૂણભાઇ પટેલ, શિક્ષણ સમિતિના જાગૃતીબેન ગાંધી તથા ભાજપના કોર્પોરેટરો અને  સંગઠનના પદાધિકારીઓ એ ગાંધીનગર ખાતે  નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કેબિનેટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી  ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.(તસ્વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

(11:36 am IST)