Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ગોંડલ પાસે કાર અકસ્માતમાં બેને ઇજા

ગોંડલના ઘોઘાવદર રોડ ઉંપર કારને અકસ્માત નડતા કારમાં બેઠેલા બે ને ઇજા થતા સારવાર અર્થે સરકારી હોસ્પીટલમાં ખસેડાયા છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

 

(11:50 am IST)