Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

માળીયા મિંયાણાના મેઘપર નજીક નવજાત બાળકી મળી આવતા હોસ્પિટલમાં ખસેડાયા

 

ટંકારા માળીયા મિયાણાના ગામ નજીકથી નવજાત બાળકી મળી આવી છે. મેઘપર ગામ નજીક બાવળની કાંટમાંથી નવજાત બાળકી મળી છે સરપંચને જાણ થતાં માળીયા પોલીસને જાણ કરી હતી. બાળકીને મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બાળકી સ્વસ્થ હોવાનું ડોકટરે જણાવ્યું  છે.

(4:11 pm IST)