Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

પોરબંદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડીયાના સમર્થનમાં સાંજે શહેનાઝબેન બાબીની જાહેરસભા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૩: પોરબંર ૮૩ વિધાનસભા બેઠક ઉપર ચુંટણી લડતા કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડીયાના સમર્થનમાં આજે સાંજે કોંગ્રેસ અગ્રણી શહેનાઝબેન બાબીની જાહેરસભા યોજાનાર છે.

કોંગ્રેસના અગ્રણી શહેનાઝબેન બાબી આજે તા.ર૩મીએ સાંજે ૭ વાગ્‍યે ઠક્કર પ્‍લોટ શાહ મુરાદશાહ પીરના તકિયા અને સંધી જમાતખાના પાસે પોરબંદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શહેનાઝબેન બાબીના સમર્થનમાં જાહેરસભા ગજાવશે.

(1:34 pm IST)