Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

જામનગરમા છકડો રીક્ષા ડિવાઇડર સાથે અથડાતા રીક્ષા ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ

જામનગર::જામનગરના લાલવાડી વિસ્તારમાં હાપા માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તે છકડો રીક્ષા ડિવાઇડર સાથે અથડાયો હતો અને પલટી મારી જતા રીક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ઘાયલ થતા સારવાર માટે 108 મારફતે જીજી હોસ્પિટલ ખસેડાયા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી ,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(4:10 pm IST)