Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

કોટડાસાંગાણીના 'અકિલા'ના પત્રકાર બશીરભાઇ બાંગાનાં પત્નિ જેતુનબેન સભ્યપદે વિજેતા

કોટડાસાંગાણી, તા.૨૩: કોટડાસાંગાણીના પત્રકાર બશીરભાઇ બાંગા, ગોંડલના માજી ધારાસભ્ય શ્રી ચંદુભાઇ વઘાસિયાની પેનલમાં બશીરભાઇના પત્નિ જેતૂનબેન બશીરભાઇ બાંગા કોટડાસાંગાણી ગ્રામ પંચાયત ચૂંટણીમાં વોર્ડ નં.૧ થી ૧૨માં વોર્ડનો૧૦માં સૌથી વધુ મત આપી જંગી બહુમતિથી વિજય થયા છે. તે બદલ ગામવાસીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ગામ લોકોએ વધાવી ફટાકડા ફોડીને, જુલુશ કાઢી કોટડાસાંગાણી ગામે ભવ્ય ઉજવણી કરી હતી.

(10:46 am IST)