Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

ગોંડલના ભોજપરા પાસે ધુમ્મસના કારણે અકસ્માતઃ ૩ને ગંભીર ઇજા

ગોંડલઃ ગોંડલ રોડ હાઇવે પર ભોજપરા ગામ પાસે એક બસ અને ટ્રક વચ્ચે ધુમ્મસના કારણે અકસ્માત સર્જાતા ૩ વ્યકિતઓને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)

 

(11:10 am IST)