Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

મોરબીના કાંતિલાલ બાવરવાની રાષ્ટ્રીય મજદૂર કિશાન મંચમાં જનરલ સેક્રેટરી તરીકે નિમણુક.

મોરબી : દિલ્હી બોર્ડર પરના ખેડૂત આંદોલન સમયે સક્રિય ભૂમિકા ભજવવા બદલ મોરબીના કાંતિલાલ બાવરવાની રાષ્ટ્રીય મજદૂર કિશાન મંચ દ્વારા સંગઠનમાં જનરલ સેક્રેટરી તરીકે નિમણુક કરવામાં આવી છે અને ગુજરાતની જવાબદારી સોપવામાં આવી છે ત્યારે કાંતિલાલ બાવરવાએ રાષ્ટ્રીય મજદૂર કિશાન મંચનો આભાર વ્યક્ત કરી તેઓ ગુજરાતના ખેડૂતોના અને મજદુરોના હિતમાં કામ કરતા રહેશે તેવી ખાતરી આપી હતી.

(1:54 pm IST)