Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

પોરબંદરમાં રોમીયોગીરી કરનારા દંડાયા

પોરબંદર : શહેરમાં ધુમ સ્પીડે વાહન ચલાવી રોમીયોગીરી કરતા યુવાનો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. રોમીયોગીરી કરતા યુવાનોને પોલીસે પકડીને કાયદેસર કાર્યવાહી કરી હતી. રોમીયોગીરી કરતા યુવાનોને જાહેરમાં ઉઠબેસ કરાવી હતી તે તસ્વીર.

(1:43 pm IST)