Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 6 કેસ, માળીયા અને કેશોદમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 8 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 6 કેસ, માળીયા અને કેશોદમાં 1-1 કેસ નોંધાયો છે

 

(8:29 pm IST)