Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

જામનગરમાં કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહિર, કિંજલ દવેના લોકડાયરાાં ચલણી નોટ-ડોલરનો વરસાદ

જામનગર : જામનગરમાં મહારાણા પ્રતાપ ની જન્‍મ જયંતી નિમિત્તે યોજાયેલા કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર અને કિંજલ દવેના લોક ડાયરામાં ચલણી નોટોનો વરસાદ વરસ્‍યો હતો. ચલણી નોટો ઉપરાંત ડોલરની નોટોનો વરસાદ પૂર્વ રાજયમંત્રી હકુભા જાડેજા કાંધલ જાડેજા અને મેરામણ પરમાર સહિતના અગ્રણીઓએ ડાયરા દરમિયાન ચલણી નોટોથી ઘોર કરીને પોતાની ખુશી વ્‍યક્‍ત કરી હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(10:50 am IST)