Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

મીઠાપુરમાં જી-ટવેન્‍ટી અંતર્ગત યુવા સંવાદ

  મીઠાપુર : મીઠાપુર માં સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ દ્વારા G20 અંતર્ગત Y20 યુવા સંવાદ યોજાયો.આ કાર્યક્રમમાં ઝોન સંયોજક હર્સિત ભાઇ દેસાઈ, જીલ્લા સંયોજક મનીષભાઈ રાઠોડ ઓખા નગરપાલીકાના સંયોજક વિશાલભાઇ પીઠીયા, હરેશભાઈ રાઠોડ,ભાર્ગવભાઇ તન્ના દ્વારા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું. આ તકે સ્‍થાનિક ભાજપ અગ્રણીઓ તથા મોટી સંખ્‍યામાં યુવાનો સહર્ષ જોડાયા હતા. આ સંવાદ કાર્યક્રમ એ. ટી.એસ. સ્‍કૂલનાં ગ્રાઉન્‍ડમાં યોજવામાં આવ્‍યો હતો.આ કાર્યક્રમ તારીખ ૨૩/૫/૨૦૨૩ ના રોજ યોજવામાં આવ્‍યો હતો.(તસ્‍વીર અહેવાલ :દિવ્‍યેશ જટણીયા મીઠાપુર.)

(10:51 am IST)