Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

દેશી માટીના માટલા

ઉનાળો નજીક આવતા કુદરતી ઠંડક આપતા માટલા અચુક યાદ આવે છે.માટલાની ગુણવતા ચકાસવા માટે ઉંધી આંગળીઓથી ટકોરા મારી માટલુ બોદુ છે કે પાકુ તે નક્કી થાય છે. પહેલાના જમાનામાં પાંચ રૂપિયે મળતુ માટલુ મોંઘવારીની અસરથી ૧૫૦ રૂપિયાનું થઇ ગયું છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(1:42 pm IST)