Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં બફારો

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પણ સવારથી બફારો યથાવત છે. અને ગરમીથી લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

દરરોજ મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા ગરમીની વધુ અસર અનુભવાય છે. અને લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

(1:50 pm IST)