Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ભાવનગરમાં કોરોનાના નવા ૧૫ કેસ:શહેરમાં 13 કેસ પૈકી 10 કેસ સર .ટી.હોસ્પિટલ અને સરકારી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓના જ

હવે ભાવનગર જિલ્લાના કુલ એક્ટિવ કેસની સંખ્યા વટાવીને 60 થઈ ગઈ

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે આજે વધુ 15 કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં 13 કેસ નોંધાયા છે .આ 13 પૈકી 10 કેસ સર .ટી.હોસ્પિટલ અને સરકારી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓના જ છે જ્યારે અન્ય કેસમાં ૨2 સાગવાડી વિસ્તારના કેસ નોંધાયા છે. ભાવનગર ગ્રામ્યમાં આજે બે કેસ નોંધાયા છે.હવે ભાવનગર જિલ્લાના કુલ એક્ટિવ કેસની સંખ્યા વટાવીને 60 થઈ ગઈ છે

(8:34 pm IST)