Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

પોરબંદરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ.: લોકોમાં ફફડાટ

સિગ્મા સ્કૂલ નજીક રહેતા 57 વર્ષીય વ્યક્તિ અને રામધૂન મંદિર પાસે રહેતા મહિલાને કોરોના

પોરબંદર : પોરબંદરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે આજે કુલ ૯૫ સેમ્પલ માંથી ૯૧ નેગેટિવ અને બે પોઝિટિવ આવ્યા છે. જેમાં એક સિગ્મા સ્કૂલ નજીક રેતા ૫૭ વર્ષીય વ્યક્તિ આ અને બીજા રામધૂન મંદિર નજીક રેતા ૩૬ વર્ષીય મહિલાને પોઝિટિવ આવ્યો છે.

(11:02 pm IST)